શાહબુદ્દીન રાઠોઙ સાથેનો અમારો ઙાયરો
............. સંગીતા ભટ્ટ.
રમત વાત માં થાય વાત્
ઝાઝમ બોલે આખી રાત
તૂં બોલે તે શી વાત્
નથી રહેતી અમારી વાત્ ।
તારી થાય છે વાત્
જો જો આખી રાત
વરના અેની શીં વિસાત્
કરી જાય વાત્ ।।
તૂં શૂં કરે, અેમની અમોને જાણ,
નથી થાતી પહેચાન
વરના હૂં શાથી છેટૂં મુકૂ
તારૂ નિજ ધિ્યાન ।
આજથી હમણાથી આપડે લિઘા છે બોલ
તૂ કરે છે ઝાલમ ઝોલ
નહી દે શાબાષી કોઇ
જો તૂ હવે રોઇ ।।
તારી વાત્મા છે દમ્
હમ નહી કિસીસે કમ
અા તો બઘા જાય છે દમ્
રહે ન કોઇ હમદમ્ ।
આજથી હવેથી હસે તો વસે
આ મારો વસવાટ, બાકી બઘા સપાટ
જગનો શોં વસવાટ
અેવી મ્હારી ઝપાટ ।।
હવે લઉં છૂં વિરામ
નથી કોઇ અારામ
જ્યા દેખૂં છૂં તુઝમાં
સારૂ જગ તો મુઝમાં ।।
[ પ્રેસિડન્ટની અલાસ્કા યાત્રાના સંદર્ભ માં]
અે ખસે તોં તૂ વસે
અેમ કહી સહૂ જસે
વહેતૂં વ્હેણ કૌણ ઝીલે
અે વાત તૂ સમઝીલે ।। .... Sangita