Search This Blog

Thursday, May 19, 2016

બૈઠા છે
   ........   ( સંગીતા ભટ્ટ)

મ્હારે તારૂ કામ નથી....
હું જાતેજ ફોન કરૂ છૂં
મ્હારા ડોૅડાૅક્ટર, વકીલ કરૂં છૂં
મ્હારે મ્હારા કામ
પણ હમે તો ઓછા, " તમે" તમામ.
      તૂ મળવા જાય તો શું કામ?
      હમે કહીયે ત્યારેજ થાય કામ.
      શું છે વાત? ....., ઓ હો, ખબર પડી
      હવે સાંભળ "(.....)"આમ કર, ખબર પડી ?
      હવે જાા એમ કર .....થઇ જાય બઘું
      નથી તારા હાથમાં આ બઘું.
આ શું રમણ ભમણ છે ?
ઓહ, એ તો હમે બૈઠા છે .
આ ફાઇલો પર ઘૂળ ચઢી છે
ઓ એ.... હમે તો બેઠા છે
આટલા બઘા દેવા છે
પણ શું કરીયે, બેઠા છે.
આટલા કામ પડ્યા છે
શું કરૂં બેઠા છે.
      હવે કદાચ તમને નથી હમારૂંં કામ
      હમે છીયે ઓછા, તમે તમામ
      તમે કહો ત્યારે થાય કામ
      કહેતા નથી, હવે નથી આમ,
      તૂ કર તારે જે કામ.
      તો શું કરે ---- બેઠા છે.