Search This Blog

Tuesday, March 20, 2018

બોલવા દે

બોલવા દે
બોલ તૂ શું કહે
સાંભળે તો તૂ,
કહેવા દે મને.
કહો તોજ સંભળાય;
પણ સાંભળીને જવાબ દઉં, તો ઊંઘૂં
થાય?
પડધાં થી તો આપડે બોલતા નથી,
તો પણ પ્રત્યાધાત વાતોના કર્યાં એના શી થી.
સીઘૂ તો ઊંઘૂ, આવ તો જાવ,
આટલા બઘાય તોયે એકલાં
છે જીવન, તો પણ સાલા તને સૂઝેછે મરણ?
આટલાં આગળ તોય, પાછળ?
આટલો વીરોઘ, કે દર્રેક હા ની ના.
કામકાજથી નિષ્ફળ થાય?મહેનતના ફળ ચોરાય?
આપણી પોતાની સોચથી, બીજા થાય?
મારા વિચારો તારા કેવી રીતે થાય?
તારી વાતો પછી મને કેવી રીતે થાય?
મારા વૈષ્ણવ ખોટા થાય.
જેને જોઈએ એને ના,
ના જોઇએ ત્યાં દેવાય?
વિચારવાન, વિચાર શુન્ય થાય?
હાય કરે, અને બોલે તો એનૂ ઊંઘૂ થાય?
અને જો બોલે તો પણ, જે શિકાયત્ પણ કદાચ ના હોય,
"જો બોલે.... "થી થાય.
ફોન પર વાત્ નહી, કોઈની સાથે પણ નહી?
મૂંગા મોઢે, કોઇ વિચાર પણ નહી?
સોચ તો કોઇની પણ વ્ય્ક્ત કે અવ્ય્ક્ત,
પણ મુખની બોલ, કાનેજ અડે, ગમે તેટલા ઊંઘા વળે.
જેના વિચાર, જેના બોલ, જે બોલે સો...
નયા્લ કરી નાખે? આવા ગાંડા જેને થાય,
એવા લોકો ક્યાંથી થાય?
ના વિચારાય, ના બોલાય, અને
બોલ્યા પછી પણ ઊંઘૂ થાય.
જો બોલે કી હાય હાય,
જો સોચે કી ચૂં ચૂં ઔર કાંય કાંય,
જો સુને કી બાય બાય.
જે વાત ઊંઘી કરે તેનૂ જાય જાય.


Monday, March 19, 2018