Search This Blog

Thursday, October 6, 2016

કોઈને......

કોઈનેે લીલી, તો કોઈનેે લાલ
કોઈને વાળ, તો કોઈની ટાલ,
કોઈની રોટી, તો કોઈની દાલ.
કોઈને આખ્યોં વાદળી, તો કોઈની લાલ,
કોઈને મૂંંછો, તો કોઈ ને દાઢી.
કોઈ ની ટ્ર્ક, તો કોઈની ગાડી,
કોઇના જૂતા, તો કોઈની એડી.
કોઈનો સલવાર, તો કોઈની સાડી,
કોઈની નવવારી, તો કોઈની ઘોતી.
કોઈના મોજા, તો કોઈની કંઠલંગોટ.
કોઈના બારણા, તો કોઈની બારી.
કોઈના રાજા તો કોઈની રાણી.
કોઈની ધોળી, તો કોઈની કાળી.
કોઈનો મેકઅપ, કોઈના સોના-ચાંદી.
કોઈ ના વલણથી કોઈનૂં ચલણ.
એકનો દારોમદ, બીજાની પરેશાની.
એકનૂં લફઙૂ, બીજાનું રણ.
એકની પૂરી, બીજાનો ખાાખરો.
એકનૂં દેહ, બીજાનું મકાન્.
એકનૂં બળતણ, બીજાની ચાદર.
એકની મઝા, બીજાની માઝા.
કોઈનાથી થઈ, તો કોઈની લેવઈ ગઈ.
હવે આ વાત ઘણી થઈ, તોંય લખવામાં થોડી.






No comments:

Post a Comment